aefil tavr

(16)
  • 3.8k
  • 5
  • 889

૧૯૮૫માં બનેલી જૅમ્સ બૉન્ડ પર આધારીત સાહસ રોમાંચ ફીલ્મ A View to a Killમાં અભિનેતા સર રોજર મૂર દ્વારા (જૅમ્સ બૉન્ડના પાત્રમાં) અભિનેત્રી ગ્રેસ જોન્સ નો (મૅ ડેનોના પાત્રમાં) પીછો ઍફીલ ટાવરમાં કરાતો બતાવવામાં આવ્યો છે. ત્યાંથી બચવા તેણી પૅરાશૂટનો ઉપયોગ કરે છે.આ ફીલ્મની થીમ ટ્યુનના વીડીયોમાં સંગીત ટોળી ડુરાન ડુરાન ટાવરની પાશ્ચાત્ય ભૂમિમાં ફીલ્માંકન થયું હતું. તેથી ૨૦ વર્ષ પહેલાં બનેલ બૉન્ડ ફીલ્મ થંડરબૉલ (૧૯૬૫) ટાવરના દ્રષ્હ્યનો ખલનાયકી ચિન્હ રૂપે કરાયો હતો.જેમાં એડોલ્ફો સેલી લાર્ગો નામના ખલનાયકની ભૂમિકા ભજવે છે.