સેક્સ અને સંગીતની ચડસાચડસી

(41)
  • 12.3k
  • 9
  • 3.2k

અમેરિકન ગાયક સ્પ્રિન્ગસ્ટીન ગાય છે, કે ‘લવ’ એટલે ખોપરીમાં છ ઇન્ચનો છેદ! (“six-inch valley in the middle of our skulls”) લોકવાયકા છે કે દરેક માણસને દર ત્રણ સેકન્ડે લવ સેક્સનો વિચાર આવે છે. અને મોન્ટરીયાલની મેકગિલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ માને છે કે સંગીતની સમાધિ સંભોગની પરાકાષ્ટાથી ‘વિશેષ’ હોય છે. એ ‘વિષય’ના જાણકારો જણાવે છે કે મગજના જે સ્થાનને સેક્સ ઉદ્દીપ્ત કરે છે, સંગીત પણ તે જ સ્થાનને સહેલાવે છે.