ફેકબુક

(13)
  • 5.2k
  • 1
  • 1.3k

ફેચબુક માં ડમી આઈડી બનાવીને લોકો કેટલા બધાને છેતરતા હોય છે,જયારે આ ડમી આઈડીમાં કોઈ પોતાનું અંગત આવી જાય અને તે પણ ડમી હોય અને જયારે અંતમાં સત્ય ખબર પડે ત્યારે કેવી કરુણતા સર્જાય છે તેની એક વાત કરતી કરુણ વાર્તા,ડમી આઈડી વાળા લોકો માટે ફેચબુક ફેકબુક બની જતું હોય છે.