સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 7

  • 5k
  • 9
  • 1.6k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 7 (વાડામાં લીલા) મહાદેવની પાછળના વાડામાં અલકકિશોરી અને કુમુદસુંદરીએ ખાટલાની જગ્યા શોધી કાઢી અને ફૂલો સાથે રમવા લાગ્યા - સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહિ તે વિચાર્યા વિના કુમુદસુંદરી તેના પત્રો અને વચનામૃતથી જ મોહાઇ ઉઠી હતી વાંચો, સરસ્વતીચંદ્ર