સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 3 (બુદ્ધિધન) સુવર્ણપુરના સ્વામીનું બુદ્ધિધન સાથે દેવાલયમાં આવવું - રાણો અને અમાત્ય શિવાલયમાં બે જ હતા - ગાદી પર બેસવા પછી જૂના કારભારી ભૂપસિંહનો સ્વભાવ બદલાતો જતો હતો - બુદ્ધિધનનો વિવાહ પણ એવી કુશળ કન્યા સાથે જ થયો હતો વાંચો, સરસ્વતીચંદ્ર.