સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 2

(43)
  • 14.6k
  • 13
  • 7.1k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 2 (બુદ્ધિધનનું કુટુંબ) મૂર્ખદત્તના ઘરની બહાર અવાજ આવ્યો અને અમુક સુંદરીઓનું ટોળું દેખાયું - બુદ્ધિધનની દિકરી અલકકિશોરી, તેના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી અગ્રેસર ચાલી રહ્યા હતા - કુમુદસુંદરીના વિવાહ મુંબઈનગરીના ધનાઢ્ય વેપારી લક્ષ્મીચંદ્રના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્ર સાથે થયાનું નક્કી થયું - સરસ્વતીચંદ્ર એકએક અલોપ થઈને ભાગી છૂટ્યો વાંચો, આગળની રસપ્રદ ઐતિહાસિક નવલકથાનો અંશ.