મનોવેદના

(28)
  • 3.5k
  • 1
  • 733

મનોવેદના સોનલ ગોસલીયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. “ મનોવેદના ” “મનોજ તું સાબિત શું કરવા માંગે છે, હા? તું જ હંમેશાં સાચો અને બીજાં બધાં ખોટાં એમ? તારી આ ફિલોસોફીને તું તારા પૂરતી રાખ, લોકો પર ના અજમાવતો. તારે ૧ મહિનો પાગલખાનામાં રહીને પાગલ દર્દીઓની મનોદશા માપવી છે. સહેલી વાત લાગે છે તને આ