લાડકી

(19)
  • 5.7k
  • 3
  • 1.4k

સ્ટેજ પર હાજર રહેલા સૌ મહેમાનો સહીત સમસ્ત વાલીગણ અને અન્ય શ્રોતાગણ આશાની કોકિલકંઠી વાણી સાંભળવા માટે મંત્રમુગ્ધ બન્યા હતા. તેના વાણીની મિઠાસ અને ભાષાની શુધ્ધ્તાએ સૌને તેનું વક્તવ્ય સાંભળવા માટે રીતસરના વશીભૂત કર્યા હોય એમ સૌ કોઈ ફક્ત અને ફક્ત તેનું આગળનું વક્તવ્ય સાંભળવા અધીરા બન્યા હતા. થોડા સમયના અંતે આશાએ ફરી બોલવાનું ચાલુ કર્યું.