આ બધું તારા ઘરે જઈને કરવાનું...

(29)
  • 4.7k
  • 3
  • 1.2k

સ્ત્રી જ્યાર પોતાના પિતાને ત્યાં હોય અને જ્યારે પોતાના પતિને ત્યાં હોય ત્યારે તેના અસ્તિત્વનો ખરેખર કોની સાથે સાંકળવું તે મોટો સવાલ હોય છે. આ સવાલને અર્થસભર રીતે રજૂ કરવાનો એક સહજ પ્રયાસ કર્યો છે...