નગર - 10

(343)
  • 14.5k
  • 17
  • 6.7k

નગર -- એક સસ્પેન્સ થ્રીલર ડરામણી કથા છે. આ તેનો 10 મો ભાગ છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની.....ઇશાન , એલીઝાબેથ અને આંચલ ચૌહાણ ની.. દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અરબી સમુદ્રના કાંઠે વસેલું વિભૂતિ નગર તેનાં ભૂતકાળનાં ઘણા રાઝ સંગ્રહી ને બેઠું છે. શું થશે જ્યારે એ રહસ્ય એકાએક ઉજાગર થશે ત્યારે.... ભૂતકાળમાં કઇક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... શું ઇશાન તેમને એ મુસીબતમાંથી બહાર કાઢી શકશે... આ સવાલોના જવાબ જાણવા વાંચો..... નગર - એક અનોખી કહાની. આ ઉપરાંત મારી અન્ય સસ્પેન્સ થ્રીલર નોવેલો પણ વાંચજો.. જેવીકે નો-રીટર્ન નસીબ અંજામ તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો...ધન્યવાદ. પ્રવિણ પીઠડીયા. ફેસબુક - Praveen Pithadiya વોટ્સએપ- 9099278278