વિષયાંતર-4 પક્ષીઓની ભાષા બોલતો સાચુકલો ટારઝન

(15)
  • 5.4k
  • 1
  • 1.5k

પોતાનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એ માટે પ્રયત્નશીલ નેપાળના ગૌતમ સપકોટાને ખરો ટારઝન કહી શકાય કેમકે તે ૨૫૧ જેટલા પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ કરી શકે છે. નકલ પણ પાછી એટલી અસલ કે ખુદ પક્ષીઓ પણ ભોળવાઈ જાય! નેપાળમાં મોટી સંખ્યામાં જોવા મળતા કાગડાઓને પોતે ચાહે ત્યારે કા...કા... કરીને બોલાવીને ગૌતમ અનોખી ‘કાગ કોન્ફરન્સ’ યોજી શકે છે