આવ મંગળ અમને નડ

(29)
  • 3.5k
  • 6
  • 1.3k

આ નાટકની કથા લલિતભાઈના પરિવારની છે. લલિતભાઈને જયોતિષ પર ખૂબ વિશ્વાસ છે. એમને ખબર પડે છે કે એમની પુત્રવધૂ મેઘાને મંગળ છે ત્યારે તેઓ મેઘાને ઘર છોડવાની ફરજ પાડે છે. એમની પુત્રવધુ સવાલ કરે છે કે- મને મગળ છે તો એમાં મારો શો દોષ iએમનાં પત્ની અને એમનો પુત્ર પણ મેઘનો બચાવ કરે છે. પરંતુ લલીતભાઈ હઠ છોડતા નથી. પરિણામે એમનો પરિવાર તૂટે છે. અંતે શું થાય છે અને જે થાય છે તેમાં મહેમાન પરમાનંદનો શો ફાળો છે એ જાણવા માટે નાટક વાંચવું જ રહ્યું. વાચકમિત્રો પાસેથી અપેક્ષા છે કે તેઓ ખુલ્લા મનથી પ્રતિભાવ આપે. -યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.