શૈશવસ્ય કથા રમ્યા

(5.6k)
  • 5k
  • 3
  • 1.5k

બાલ્યાવસ્થા. દરેકનું બાળપણ સુંદર અને યાદગાર જ હોવું જોઈએ ને. આપણું પણ હતું અને આજના બાળકનું પણ હોવાનું જ. બાળપણ તો એકસરખું જ હોય ખરું ને કદાચ ક્યાંક એમાં બદલાવ આવ્યો છે તે જાણીએ.