મનસ્વી - 6

(30)
  • 4.6k
  • 2
  • 1.1k

મનસ્વી પથારીમાં પડી પડી ઊંઘવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. પણ આજે એની આંખમાં ઊંઘ ક્યાંય ફરકવાનું નામ ન હતી લેતી. એના લગ્નને એક વર્ષનો સમય થયો હતો. છતાંય એ પ્રજયને પોતાના પતિના સ્થાને કલ્પી શકતી ન હતી. એને તો પ્રજય પહેલી નજરે જ ન હતો ગમ્યો પણ એના માં-બાપ ક્યાં એનું સાંભળનાર હતાં