હવે શું

(29)
  • 3.8k
  • 4
  • 934

સંજોગ માણસ ને અડે છે ,ત્યારે એ ખરાબ સમય હોય તો નડે છે,અને માણસને ઘડે છે .ભીતર ઘણા સવાલ છોડી જાય છે. જેનો જવાબ સરળ હોતો નથી અને મળતો પણ નથી. સમજોતા ગમો સે કર લે માની માણસ પરવશતાને આધીન થૈ જાય છે, એક આશા હોય છે બીજી નિરાશા હોય છે, હકીકતમાં તો બસ તમન્નાના તમાશા હોય છે, સમય પર છોડી દેવા પડતા સવાલ ત્રિશંકુ બની જતા હોય છે, એવી જ વાત લ્યો વાંચો. આપનો અમુલ્ય અભિપ્રાય આપવાનુ ના ચુકતા ...