વિષયાંતર-3 જિંદગી લમ્બી નહિ બડી હોની ચાહિએ

(20)
  • 4.8k
  • 2
  • 1.5k

લાઈલાજ રહસ્યમય બિમારીનો ભોગ બનેલા મેટી સ્ટેપનેકએ મોં ફાડીને બેઠેલા મોત સામે ઝૂકી જવાને બદલે લડી લેવાનું નક્કી કર્યું. તેણે કવિતાઓ લખવા માંડી અને તેમને ‘હાર્ટ સોંગ્સ’ એવું નામ આપ્યું કેમ કે એ એના હૃદયની ઉર્મિઓ જ હતી. ફક્ત ૧૪ વર્ષની ટૂંકી જિંદગીમાં સખાવતી કાર્યો કરીને અમેરિકાના હીરો બની ગયેલા બાળકની પ્રેરણાત્મક કહાની...