ધૂનીબાવાનું ઝૂ

(14)
  • 4.5k
  • 7
  • 1.1k

માતૃભારતી બાળવાર્તા સ્પર્ધામાં વિેજેતા કૃતિ. એક વિજ્ઞાની જ્યારે પોતાની ધૂનમાં આવીને, પોતાની પ્રયોગશાળાને ઝૂ બનાવી મુકે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે, કેવી ઘટના આકાર લે છે..એ વાંચો, પ્રતિભાવ આપો અને ગમે તો બીજા મિત્રોને પણ જણાવો.