ભીનું રણ - 8

(44)
  • 4k
  • 1
  • 1.9k

ડ્રગ્સનું ફેલાયેલું રેકેટનો પર્દાફાશ કરવામાં કિશોર અને ઇન્સ્પેકટર તપન આંશિક સફળ થાય છે ખરા વિલાસની મદદ લઇ ગાયબ થયેલી સીમા માટે એક એક કદમ ફૂંકી ફૂંકીને મુકવું પડશે પરંતુ રાજકારણીઓ ના હાથમાં રમતો આખો ખેલ હવે ખરાખરીનો બની ગયો છે એ આ રેકેટની સાથે સંકળાયેલા દરેક જાણે છે.