DAAG - OLD

  • 5.3k
  • 1
  • 1.3k

દાગ-જૂનું (૧૯૫૨) સંગીતમય પ્રણયકથા અમીય ચક્રવર્તીએ ઘણી સ્વચ્છ સામાજીક ફિલ્મો આપી છે. એમની ફિલ્મોમાં કશોક સંદેશ રહેતો. દાગ ફિલ્મમાં શરાબના વિરોધની ફિલ્મ છે. શરાબની લતથી કથળતું સામાજીક જીવન અહીં ઝીલાયું છે. નિર્માતા : અમીય ચક્રવર્તી - માર્સ એન્ડ મુવીઝ પ્રોડકશન્સ કલાકાર : દિલીપ કુમાર-નિમ્મી-ઉષા કિરણ-લલીતા પવાર-કૃષ્ણકાંત-કનૈયાલાલ-લીલા મીશ્રા-જવાહર કૌલ-ચંદ્રશેખર અને અન્ય. સ્ટોરી-સ્ક્રીન પ્લે : અમીય ચક્રવર્તી-રાજેન્દ્ર શંકર સંવાદ : રાજેન્દ્ર સીંઘ બેદી ગીત : શૈલેન્દ્ર-હસરત જયપુરી ગાયક : લતા-તલત મહમૂદ સંગીત : શંકર જયકિશન ફોટોગ્રાફી : વી. બાબાસાહેબ ઍડીટીંગ : ડી.બી. જોશી ડિરેકશન : અમીય ચક્રવર્તી કથા : એક નાનકડા ગામડામાં શંકર (દિલીપ કુમાર) એની માતા (લલીતા પવાર) સાથે રહે છે.