LEKHIKA MAGAZINE

(18)
  • 4.6k
  • 3
  • 1.1k

માતૃત્વ એક અભૂતપૂર્વ અને આનંદ-દાયક ઉત્સવ છે. જો એમાં સ્ત્રીની પોતાની ઈચ્છા, યોગ્ય ઉંમર અને માનસિક પરિપક્વતા આ બધાં પરિમાણો સામેલ છે ! માત્ર બાયોલોજીકલ ક્ષમતા હોવા માત્રથી, પરાણે ઠોકી બેસાડવામાં આવેલું માતૃત્વ-અભિશાપથી ઓછું નથી ! “માં બનવું”- નારીના અસ્તિત્વનો એક ઉજ્જવળ રંગ-પરિમાણ છે, પરંતુ એકમાત્ર નહિ ! માતૃત્વની મહાનતા, માં બનવા માત્રથી નારીત્વની સંપૂર્ણતા, માતૃદેવો ભવઃ- આ ભ્રામક વિષયો વકૃત્વ સ્પર્ધા કે નિબંધલેખનમાં જે અતિશયોક્તિવાળું ચિત્ર સર્જે છે- એની પેલે પાર છે...