ઉત્સવ

(18)
  • 1.7k
  • 2
  • 503

આ વાર્તા સહેતુ વર્ણનાત્મક રીતે રજૂ કરી છે. સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ જેવા તહેવારો કેટલીક જગ્યાએ માત્ર ઔપચારિકતા પૂર્વક ઉજવાય છે. માત્ર શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ તહેવારો સાથે જોડાય છે. કેટલાક લોકો મને કમને જોડાય છે. એમનામાં ઉમંગનો અભાવ હોય છે. વળી, સમાજનો એક હિસ્સો તો આ તહેવારની ઉજવણીથી એકદમ અળગો રહી જાય એવું વાતાવરણ હોય છે. સુધારો થયો છે. પરંતુ હજુ આ તહેવારોની ઉજવણીમાં ઘણું ખૂટે છે. આ બાબત પર પ્રકાશ પાડવાનો આ પ્રયાસ છે.