જામો, કામો, ને જેઠો

(31)
  • 3.9k
  • 2
  • 1.1k

છેલ્લે એ મોજ કરી કે, ( સુરતથી અલ્ટીમેટમ મળ્યું હતું – થોડા દિવસોમાં વેલજીકાકાની દીકરી સાથે થયેલ આકસ્મિક અકસ્માત – ખારાંમાં રમવા જતા તેને સાથે લઇ જવી – વેલજીકાકા આવતા જ ભાગવું – વેકેશન માણીને સુરત પરત ફરવું – અંબાજી મંદિરે ચાલીને જવું – પાછા ફરતી વખતે અઠવાલાઇન્સની ચોપાટીમાં તાપીના કિનારે પાળી પર બેસવું – કોઈક કપલને સહવાસ કરતા જોઇને તેમને ચીડવવા – તે સહકર્મી છોકરાનું પાછળ દોડવું – પ્રતિકનું પકડવું અને પટ્ટાનો સ્વાદ ચાખવો – મેરિટ મુજબ ૧૧ સાયન્સના વર્ગોમાં ગ્રુપ A B મુજબ વહેંચાઇ જવું – ગ્રુપ A માં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને લીધે તેમને બાયોલોજીના વર્ગોમાં બાયફર્કેટ કરવા – બાયોલોજીના ક્લાસમાં જવામાં સૌથી પહેલું નામ ‘ગાંગાણી’ અને છેલ્લું નામ ‘કંદર્પ’નું આવવું ) આગળની મસ્તી માટે... ક્રિષ્ના સાથે બાયોલોજીના ક્લાસમાં સ્થાન મળ્યું – તેની વાત સાંભળીને કૉલ માટે સમજાવી – ધારા નામની ન્યૂ એડમિશન છોકરીનું રિસેસમાં આવવું – બંને વચ્ચે ઝઘડો થવો – ઝઘડાના મૂળમાં મારું નામ આવવું – વાતચીત દરમિયાન પરિસ્થતિ સોલ્વ થવી – સ્કૂલ ટુરની જાહેરાત થવી – ક્રિષ્નાના ઘરેથી ટુર માટે જવાની પરમિશન ન મળવી – મારું સ્કૂલના એક શિક્ષક બનીને તેના પપ્પાને કૉલ કરવો – તેઓની પરમિશન મળવી