પ્લીઝ હેલ્પ મી - ૧૦

(2.6k)
  • 5.7k
  • 3
  • 1.7k

લોપાને રોજ નશાના ઇન્જેક્શન આપવામાં આવતા - લોપાએ પોતાની કહાની તેના મેકઅપ મેન ઝુલ્લુને કહી સંભળાવવી - દીપકભાઈ અને અનસૂયાબહેનને ઘસડીને કોઈ સ્થળે લઇ જવા - ત્યાંથી નીકળવા માટે લોપાને ઝુલ્લુ દ્વારા એક પ્લાન ઘડી આપવો શું લોપા દલદલમાંથી બહાર નીકળી શકશે કિડનેપર ધ્રુવ જયારે દીપકભાઈ અને અનસૂયાબહેનની સમક્ષ રજૂ થશે ત્યારે શું થશે વાંચો આ ભાગ.