નામ એનું રાજુ - 2

(33.5k)
  • 3.7k
  • 5
  • 1.3k

રાજુને સરયુ બહેન ધર્મજ તેડી આવે છે અને પછી મા વગરના દિકરાને સાચવવો કેમ.. વગર જીયાણે જ જયા બહેનને પણ સાસરીમાં તેડી લાવવા પડે છે અને પછી ઘરમાં કેવો બખેડો સર્જાય છે... અને એની વચ્ચે પણ ઉત્સવનો માહોલ સર્જાય છે.. આજે જ બુક ડાઉનલૉડ કરો અને હા વાંચીને તમારા પ્રતિભાવો જરૂરથી આપશો...