પ્રેમ-અપ્રેમ ભાગ-૫

(67)
  • 5.4k
  • 5
  • 2.2k

શેટ્ટી’ઝ મદ્રાસ કેફેમાં સ્વાતિ અને અપેક્ષિત બંને ત્યાંના વેરાઈટી ઢોસાની લહેજત માણે છે. ડીનર કરતાં કરતાં સ્વાતિ અપેક્ષિતને હસાવવાની તેમજ તેનો મૂડ સારો કરવાની બહુ કોશિષ કરે છે અને તેણે પ્રિયાનું દુઃખ ભૂલીને બીજા દિવસથી રેગ્યુલર ઓફિસ આવવા સમજાવે છે. અપેક્ષિતને થોડું સમજણમાં આવતાં તે બીજા દિવસથી ઓફિસ જવાનું ચાલુ કરી દે છે. તે દિવસ પછી સ્વાતિ અપેક્ષિતને ક્યારેય એકલો પડવા ન દેતી, બપોરે લંચ પણ સાથે જ કરતાં. ઓફિસ ટાઇમ દરમ્યાન અને તે પછી પણ બંને ફોન મેસેજીસ થી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતાં. જયારે પણ અપેક્ષિત અપસેટ થતો ત્યારે સ્વાતિ તેને સમજાવીને કે હસાવીને ફરી તેની ગાડી ટ્રેક પર લઈ આવતી. હવે વાંચો આગળ........