નામ એનું રાજુ

(51)
  • 3.3k
  • 6
  • 669

એક રાજુ... હા હજુ તો એનો જન્મ જ થયો છે અને સાધારણ લોકોનાં જીવનમાં બનતું હોય છે તેમ તેનાં પ્રથમ પગરણ પોતાનાં ઘરમાં માતા સાથે જીયાણું વાળીને નથી થતાં... એને તો કોઈક એનાં જ ઘરનું કેવી રીતે કોઈની જાણ બહાર લઈ આવે છે તે જાણો અને આમ જ આગળ ચાલે છે આ રાજુની જીવન સફર... પુસ્તક વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો.