કૅન્સર એટલે કૅન્સલ

(28.5k)
  • 6.6k
  • 3
  • 1.5k

ફાધર વાલેસના એક લેખ પરથી બનાવેલ વાર્તા..........આજે સમાજમાં તેમજ આસપાસ કૅન્સરથી પીડાતા અને હિંમત હારી જતાં દર્દીને જોઈને આ વાર્તા લખવાનું મન થયુ, કારણ કે મનની શક્તિ અને અપાર પ્રેમ “કૅન્સરને પણ કૅન્સલ કરી બતાવે છે.