મનોઇચ્છા

(101)
  • 6.2k
  • 11
  • 1.5k

ચાર હુંફાળા હોઠોનું મળવુ એ બ્રહ્માંડમાં તારાઓના જન્મ અને એના બાષ્પીભવન જેટલી જ અદ્વિતીય ઘટના છે. ત્યારે સમય સાપેક્ષ નથી રહેતો. એ વિલીન થઇ જતો હોય છે. બે શરીરમાંથી એક શરીર બનત હોય છે. શું એ અદ્વિતીય ઘટના નથી પરંતુ હાથોનો સ્પર્શ હોઠોનો સ્પર્શ પ્રેમ ભર્યા શરીરનો સ્પર્શ બધાંયને મળતો હોય છે. અને જ્યારે ના મળે ત્યારે આ શરીર ક્યા પથ પર ગતી કરે છે. વાંચો માધવીની મનોઇચ્છાઓની વાર્તા. મનોઇચ્છા