પ્લીઝ હેલ્પ મી - ભાગ-૯

(50)
  • 4.7k
  • 4
  • 1.3k

લોપાને મેકઅપ મેન દ્વારા વધારે પડતો મેકઅપ કરવો - મારિયા અને સેન્ડ્રા દ્વારા લોપાને સ્ટેજ પર ડાન્સ માટે ધક્કો મારવો - લોપાના બ્રેસ્ટ પર શરાબનો ગ્લાસ ઉછ્ળવો - લોપાનું બેભાન થઈને ડાન્સ ફ્લોર પર ઢળી પડવું અનસૂયા અને દીપકભાઈ પર શું વીતશે લોપાને મળશે દીપકભાઈ અને અનસૂયા મલેશિયા પહોંચશે શું લોપા મુક્ત થઇ શકશે