ફાર્મ હાઉસમાં ખૂન

(71.5k)
  • 8.6k
  • 7
  • 2k

કેશવ અને તેના મિત્રો કેશવના ફાર્મહાઉસ પર પાર્ટી કરવા જાય છે. ત્યાં કેશવના મિત્ર હર્ષનું ખૂન થાય છે. ઇન્સ્પેક્ટર સિધ્ધાંત ખૂનીને પકડી લે છે, તો ચાલો જોઈએ કે ખૂની કોણ છે.