પ્રેમ-અપ્રેમ ભાગ-૪

(65)
  • 5.7k
  • 4
  • 2.3k

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૩ નો ટુંકસાર પ્રિયાના જવાથી ભાંગી પડેલો અપેક્ષિત બે દિવસ સુધી ઓફિસ જતો નથી અને કોઈના ફોન પણ રીસીવ ન કરતો હોવાથી સ્વાતિને ચિંતા થાય છે અને તે તેના ઘરે રૂબરૂ આવી ચડે છે. અપેક્ષિતને બહુ પૂછતાં તે પ્રિયા તેને છોડી ગયાનું જણાવે છે. સ્વાતિ અપેક્ષિતને બહુ સમજાવે છે અને પ્રિયાને ભૂલીને નવી જિંદગી શરુ કરવા કહે છે. અપેક્ષિત તેને એકલો છોડી દેવા કહે છે પણ સ્વાતિ માનતી નથી અને તેને માનવીને બહાર ડીનર માટે લઈ જાય છે. હવે વાંચો આગળ........