શાંતિલાલનું માત્ર નામ જ શાંતિલાલ હતું, એમનું અશાંત મન ક્યારેક ભર ઉનાળે માવઠું વરસાવી શકે... જો કે આવા માવઠામાં તમને પણ પલળવાનું ગમશે.. !!