વર્ષા ને પ્રેમ ની,રોમાન્સ ની, યૌવન ની ઋતુ કહી છે, તો તેને ખાલી છોડી ને લજાવશો નહી !!!
વર્ષો એ કુદરત સાથેનો સીધો જ સબંધ છે. ભીંજાતા ભીંજાતા આંખ બંધ કરી દો એટલે તમે જ પ્રકૃતિ તમે જ કુદરત...
તન મન ને ધન્ય કરે તેવો લેખ અહીં વાંચો અને તમારા પ્રતિભાવો આપો.