દરિયો

(22.6k)
  • 10.4k
  • 2
  • 1.4k

અનંત બેકાર હતો ત્યારે રોજ દરિયા કિનારે જઈને બેસતો. દુઃખના દિવસોમાં દરિયો એને રાહત આપતો. એને નોકરી મળવાથી અને એનાં લગ્ન થવાથી એ દરિયા કિનારે જઈ શકતો નથી. એક દિવસ એની પત્ની સરલાને લઈને એ દરિયા કિનારે જાય છે. અનંત માટે દરિયો સ્વજન સામન છે જયારે સરલાને દરિયાનું જરા પણ આકર્ષણ નથી. છેવટે શું થાયય છે એ જાણવા માટે આ વાર્તા વાંચો.