ધ ટેટૂ - ભાગ ૧

(32)
  • 6.6k
  • 4
  • 1.5k

આ સ્ટોરીનાં માત્ર બે ભાગ છે. આ સ્ટોરી હિન્દુ - મુસ્લિમની મિત્રતા પર છે. સાથે હાજી અલી અને સિધ્ધિવિનાયક જવાવાળા તેમજ સાથે ઇદ અને દિવાળી ઊજવવાવાળા બે લંગોટીયા મિત્રોની મિત્રતાંનો ખતરનાક અંત આવે છે. સસ્પેન્સ થી છલોછલ આ સ્ટોરી વાચકોને અંતિમ શબ્દ સુધી જકડી રાખે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાર્તા ઓ. હેનરી નામનાં ઇગ્લીશ રાઇટરની આફટર ટ્વેન્ટી યર્સ નામની શોર્ટ સ્ટોરી પરથી પ્રેરીત છે.