સંબંધ છે, પળમાં જ તૂટે...

(18)
  • 4.7k
  • 9
  • 1.6k

માનવીય સંબંધો એ કુદરતની અમુલ્ય ભેટ છે. બે સજીવો વચ્ચે બનતી આ એક એવી ઘટના છે જેના સહારે માંસ કઠીનમાં કઠીન કસોટીઓમાંથી પાર ઉતરે છે તો ક્યારેક કોઈક નાદાન અને નબળા મનેખ સાથેનો સંબંધ મુસીબતની ગર્તામાં પણ ડુબાડી શકે છે. સંબંધ એક અમૃત છે જે જીવનને ઊર્ધ્વગામી પણ બનાવે છે અને અધોગામી પણ બનાવે છે . અત્યંત નાજુક આ અહેસાસ છે જેની પસંદગી થી માંડીને જાળવવામાં ખુબ સજગ રહેવું પડે છે. એટલે તો કહ્યુંને કે સંબંધ છે, પળમાંજ તૂટે