AMAR PREM

(12)
  • 6.6k
  • 4
  • 1.4k

પ્લુટોનીક લવનું દિવ્ય કાવ્ય : અમર પ્રેમ (૧૯૭૧) કિશોર શાહઃસંગોઇ શક્તિ સામંત ફિલ્મ ઉદ્યોગના મોટા ગજાના પ્રોડ્યુસર-ડિરેકટર. એમની શરૂઆતની ફિલ્મો ક્રાઇમ આધારીત રહેતી. પછી ધીરે ધીરે તેઓ પ્રેમ કથાઓ તરફ વળ્યા. અમર પ્રેમ એ એમની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. આ માત્ર ફિલ્મ નથી પણ કચકડા પર કંડારાયેલી પ્લુટોનીક પ્રેમની, અ-શરીરી પ્રેમની કવિતા છે. પ્લુટોનીક લવ એટલે વાસના રહિત પ્રેમની ફિલ્મોની વાત કરીએ તો શ્રેષ્ઠ ફિલ્મોમાં પ્યાસા, અમર પ્રેમ, શોલે અને ગુજારીશની ગણતરી થઇ શકે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ નીશી પદમાની રીમેક છે. ૧૯૭૩માં આ ફિલ્મને ત્રણ ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા. શ્રેષ્ઠ સંવાદો માટે રમેશ પંતને, શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે માટે અરબીંદા મુખર્જીને