તે બંને એકબીજા ને કહેતા કે આપણું ઋણાનુબંધ કઈ એક જન્મ પુરતું નથી પણ જનમોજનમ નું છે. અને એક ખુબ જ સરસ હેપી ફેમિલીમાં એક દિવસ એક એવા સમાચાર આવ્યા જેના કારણે બધા હચમચી ગયા. ઋતુ, મયંક તથા તેમની પુત્રી રમ્યાની એક હૃદયદ્રાવક વાર્તા છે. ઋણાનુબંધ જન્મથી જ હોય છે સમય આવ્યે તે વ્યક્ત થતો હશે