આરતીબેન પત્ર વાંચીને પડી ભાંગ્યા અને સ્તુતિને વળગીને ખુબ રોયા. સ્તુતિએ શાંત પાડ્યા ને કહ્યું મમ્મી હવે હું તમારો દીકરો છું...હું અને વંદન તો ૬ મહિનાથી પતિપત્નીનું નાટક કરતા હતા.સાચું જીવન તો હવે હું તમારી સાથે વીતાવીશ ....વાંચો આગળ