LEKHIKA-6

(11)
  • 2.6k
  • 3
  • 586

તે કોઈ જન્મજાત કલાકાર ન હતા. પરતું સમય અને સંજોગોની થપાટે તેમને એવો માર આપ્યો કે, નાની ઉમરમાં જ તે બહુ મોટો થઈ ગયો. તેમના જીવનની દીશા અને દશા બન્ને બદલી ગઈ. જે વ્યક્તિ દરેકને પેટ પકડીને હસાવતો તે સ્ટેજ પર પહોચ્યોં તેમના માતાની દુઃખદ પરિસ્થતિના કારણે પરતું હંમેશા બધાંના ચહેરા પર ખીલખીલાટ હાસ્ય લાવવાનું કાર્ય કરનાર