મનોઋતુ

(42)
  • 6.5k
  • 6
  • 1.4k

મનની અલગ અલગ ઋતુઓ હોય છે. એની ચંચળતાને લીધે જ આપણે કહીએ છીએ એમ મુડ સ્વીંગ્સ આવે છે. એ મનના કેટલાય આવરણો છે જેને આપડે ખોલીએ તો દર વખતે કંઇક ગૂઢ અને અવનવુ જ નીકળે. આવા જ મનવાળી કેયુરી જેને ડર છે પહાડ પરથી દડી રહેલા એક મોટા કાળા પથ્થરનો. જ્યાં પણ એ કાળો રંગ જુએ છે એ અકળાઈ જાય છે. શું છે આ દડી રહેલા કાળા પથ્થરનું અસ્તિત્વ અને શું છે કેયુરીની સ્ટોરી વાંચો હિરેન કવાડની ફરી એક નવી સાયકોલોજીક થ્રિલર સ્ટોરીમાં.