Book-Mark

(27.9k)
  • 4k
  • 5
  • 1.2k

‘ક્યાં જાય છે કોની પાસે જાય છે ’-મારા જ હૃદયમાંથી મને આવા પ્રશ્ન થયા જ નહીં, આજે જ્યારે હું ધૈર્ય પાસે જઈ રહી છું, તો પણ ! હું પહેલેથી જ એવી છું સાવ નિર્લેપ અને નિર્દંભ ! ધૈર્ય કદાચ મને નિષ્ઠુર પણ કહેતો હશે. પણ શું કરું હું છું જ એવી તો !