Law pandit-3

  • 4.3k
  • 2
  • 944

કાયદાને વાંચવો,સમજવો અને પચાવવો અઘરો છે, વકીલો માટે રોજબરોજ ઉપયોગ માં લેવાયા બાદ કદાચ થોડો સહેલો બને છે પણ સામાન્ય લોકો નું શું કાયદો દરેક એ સમજવો ખુબ જ જરૂરી છે. આ ઈ બુકમાં આટલા લીગલ પોઈન્ટસ ને આવરી લેવાયા છે ૧. પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫ ૨. હિંદુ લગ્ન ધારો-૧૯૫૫ ની કલમ-૯ ૩. કુલમુખત્યાર એટલે કે પાવર ઓફ એટર્ની ૪. જાગો ગ્રાહક જાગો