લાડેસર

(27)
  • 4.2k
  • 3
  • 1k

તું મને બહુ વ્હાલો છે જેવું સામાન્ય વાક્ય વડીલો ખુલીને બોલી નથી શકતા ... કારણ લાગણી વર્તનમાં દેખાવી જોઈએ વાક્યોમાં નહી . મેં એક પત્ર મારા દીકરાને લખ્યો છે મને ખબર છે એ ગુજરાતી વાંચી શકવાનો નથી પણ મારા મનની હલચલમેં શબ્દોમાં ઢાળી છે .