Jeff Bezos

(19)
  • 13.7k
  • 10
  • 3.3k

જેફ બેઝોસ વિશ્વમાં સૌથી વધુ ઇ-કોમર્સનો બિઝનેસ ધરાવતી ગંજાવર કંપની એમેઝોનના સર્વેસર્વા છે. કંપનીના સ્ટાફમાં કડક અને હાર્ડ ટાસ્ક માસ્ટરની છાપ ધરાવતા જેફની દિમાગી તાકાત અને એણે ખડા કરેલા એમેઝોન સહિતના ગંજાવર બિઝનેસ સામ્રાજ્ય વિષે જાણવા જેવુ છે.