કોલાહલ

(43.7k)
  • 4.7k
  • 1.6k

આજે માણસને પોતાની જાતને પણ મનુષ્ય તરીકે મૂલવવાનો સમય નથી.. સંબંધો ઓછા અને વ્યવહારિકતા વધારે..એમાં ને એમાં માનવી માનવ મટીને એક ચહેરો બનીને જ જીવે છે તેવી વાસ્તવિકતા એટલે કોલાહલ