મનસ્વિ સવારે છોડ મને છોડ ની ચીસ પાડીને જાગી જાય છે. એની નજર રૂમની અંદરની દરેક વસ્તુ પર પડે છે. ટી.વી પર લટકતી એની શોર્ટ, ટેબલ પરના નાઇટ લેમ્પ પર લટકતુ એનુ રેડ ટોપ, એના આમતેમ પડેલા સેન્ડલ, એના રૂમમાં ફેંકાઇને પડેલા આંતરવસ્ત્રો, પર્સ અને બેડની નજીક ફુંટેલો કાચનો ગ્લાસ. પરંતુ એને સમજ નથી પડતી કે ગઇ રાતે શું થયુ હતુ. એને યાદ નથી આવતુ કે ગઇ રાતે શું થયુ હતુ. વાંચો હિરેન કવાડની એક સાયકોલોજીક થ્રીલર મીસ્ટ્રી વાર્તા - મનસ્વિ.