આંચકો ...!

(50)
  • 5.9k
  • 5
  • 1.1k

એક સાવ સીધો અને ભગવાનનો માણસ બીજા માણસોને પણ પોતાના જેવા સીધા અને સાલસ માને છે. અને દુનિયા તેની ભલ મનસાઈનો ગેરલાભ ઉઠાવે છે. પણ ઈશ્વરીય ચમત્કારથી તેને તેના સગા ભાઈ, મિત્ર, સહ કર્મચારીઓના કરતૂતની જાણ થાય છે ત્યારે તેને લાગી આવે છે. પણ પોતાની પત્નીની બેવફાઈ તેનાથી સહન થતી નથી અને જે આંચકો લાગે છે તે જીવનભરનો આંચકો બની રહે છે.