4- LEKHIKA

  • 2.9k
  • 2
  • 495

વાંચો, વિચારો, જાણો, નિયમ, કરમ, ધર્મ કે પછી..... પત્ની માટે ગ્રાહક શોધવાનું કામ તેના પતિ કરે છે. તેઓ થોડીક સમજવાલાયક થઈ જાય ત્યારે લગ્નના નામે તેને વેચી દેવામાં આવે છે. ફાઈટમાં જીતી જાય તો એજટેક સામ્રાજ્યના લોકો તે મહિલાને છોડી દેતા અને હારી જાય તો મહિલાઓને લઈને ચાલ્યા જતા. માણસોનું ભેજુ ખાવાને કારણે લોકોની રોગ પ્રતિકારશક્તિ વધી જાય છે. સ્ત્રીઓ લગ્ન પહેલાં પોતાની ઈચ્છા મુજબ કોઈપણ પુરુષ સાથે સંબંધ રાખવાની આઝાદી ધરાવે છે. તેમજ સ્ત્રીઓ કોઈ પ્રકારનો પડદો રાખતી નથી.