બાળપણ થી આપણે સૌ કાચબા અને સસલા ની વાર્તા સાંભળતા આવ્યા છીએ પણ હવે બદલાતા સમય ની સાથે કાચબો અને સસલો પણ બદલાયા છે અને તેમના વિચારો અને Strategy ભૂતકાળ ના અનુભવથી બદલાયા છે. આ નાનકડી વાર્તા કે જે આજના સમય પ્રમાણે બદલાઈ છે તેના થકી જીવન જીવવાની કળા ના કેટલાક મહત્વ ના ઉપયોગી મુદ્દાઓ સમજાવવાનો પ્રયાસ કરેલ છે. તો ચાલો ફરી એકવાર બાળપણ ની કાચબા અને સસલા ની રેસ (Race) મોર્ડન રૂપ માં માણીએ.